Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મોટીવેશનલ સ્‍પીકર અલ્‍પેશભાઇ શીંગાળનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ જાણીતા મોટીવેશનલ સ્‍પીકર, ટ્રેનર અને કન્‍સલ્‍ટન્‍ટશ્રી અલ્‍પેશભાઇ શીંગાળાનો આજે જન્‍મદિવસ છે. એમએસડબલ્‍યુના અનુસ્‍નાતક અભ્‍યાસ સાથે તેઓ છેલ્‍લા ૧૬ વર્ષથી હ્યુમન રિસોર્સના ફિલ્‍ડ સાથે સંકળાયેલા છે.
(૯૮૨૪૪ ૫૯૧૩૫)

 

(11:33 am IST)