Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સુરેન્‍દ્રનગરના તેજસઉતેરીયાનો જન્‍મદિન

વઢવાણ, તા. ૪ :  સુરેન્‍દ્રનગર શહેરમાં પટેલ ન્‍યુઝ પેપર સપ્‍લાયર્સના માલીક અને અખબાર વિતરણનો વ્‍યવસાય ધરાવતા જયેશભાઇ ઉતેરીયા અને અંકિતાબેન ઉતેરીયાના લાડકા દીકરા તેજસનો આજે જન્‍મદિવસ છે.

(1:13 pm IST)