Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જામનગરના પૂર્વ, ડાંગના વર્તમાન ડી.ડી.ઓ વિપીન ગર્ગનો જન્‍મદિન

રાજકોટ : દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપીન ગર્ગનો જન્‍મ તા. ૧૨ ઓગષ્‍ટ ૧૯૯૧ના દિવસે થયેલ. આજે ૩૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ૨૦૧૬ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. અગાઉ કરજણ (વડોદરા)માં મદદનીશ કલેકટર, નવસારી અને જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૩૧ ૨૨૦૨૦૧

મો. ૯૯૭૮૪ ૦૬૨૩૩ આહવા

(11:14 am IST)