Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ પ્રવિણસિંહ ડાભીનો કાલે જન્‍મદિવસ

ખીરસરા તા.૧૩ : લોધીકા તાલુકાના વાજડી વડ ગામના ક્ષત્રિય રાજપુત સમાજના અગ્રણી રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ પ્રવિણસિંહ ડાભીનો કાલે જન્‍મદિવસ છે. તેમને રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનના હોદેદારો આગેવાનો તેમજ લોધીકા તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો આગેવાનો કાર્યકરો મિત્રો સર્કલ સ્‍નેહીઓ તરફથી જન્‍મદિવસની શુભેચ્‍છાઓ મળી રહેલ છે. મો.૯૮રપ૬ ૯૩ર૪પ

(11:43 am IST)