Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલાનો જન્‍મદિવસ

ટંકારાઃ ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલા નો જન્‍મદિવસ.   ટંકારા તાલુકા ભાજપ ના મહામંત્રી રૂપસિંહ ઝાલાનો જન્‍મદિવસ હંમેશા સાન અને સરળ સ્‍વભાવના અને ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે ૧૦ વર્ષ અને હાલ ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી અને પાંચ વર્ષ રજપૂત સમાજના પ્રમુખ તરીકે સેવા આપેલ એવા રૂપસિંહ ઝાલાને જન્‍મદિવસે ચોમેર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

 

(11:49 am IST)