Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

યુવા એડવોકેટ જીતેન્દ્ર દેગામાનો કાલે જન્મદિવસઃ ૩૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શાંત અને સરળ સ્વભાવ ધરાવતા મૂળ ધોરાજીના હાલ રાજકોટને કર્મભૂમી બનાવનાર યુવાન એડવોકેટ જીતેન્દ્ર બી. દેગામાનો ૧૪મી ઓગષ્ટના ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ ૨૦૦૮થી સનદ મેળવી હરેશભાઈ પરસોડા તથા સ્વ.શૈલેષભાઈ પરસોડા સાથે રેવન્યુ, ક્રીમીનલ, સીવીલ જેવા વિષયમાં જ્ઞાન મેળવી વકીલાતના ક્ષેત્રમાં સારી નામના મેળવેલ છે. તેઓને જન્મદિવસે મિત્રો, વકીલો, જ્ઞાતિજનો, સગા સંબંધી તરફથી મો.૯૯૧૩૧ ૩૩૯૪૩ પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(3:22 pm IST)