Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મહીસાગરના વિકાસ અધિકારી કે.ડી. લાખાણીનો જન્‍મદિન

રાજકોટ : ખેડામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક તરીકે રહી ચુકેલા કે.ડી. લાખાણીનો જન્‍મ ૧૯૬૬ ના વર્ષની ૧૩ ઓગસ્‍ટે થયેલ. આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અગાઉ રાજકોટ સિંચાઇ ખાતામાં જમીન સંપાદન અધિકારી, વડોદરાની સર સયાજીરાવ હોસ્‍પિટલમૌં વહીવટી અધિકારી વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે. હાલ આઇ.એ. એસ. કેડરમાં મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત છે. ફોન નં. ૦ર૬૭૪-રપ૦રપ૦ મો. ૯૯૭૮૪ ૦૬૪૯૭ લુણાવાડા. 

(3:57 pm IST)