Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વડોદરાના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર પ્રશસ્‍તિ પારિકનો સોમવારે જન્‍મદિન

રાજકોટ : જામનગરના ભૂતપૂર્વ જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્‍તિ પારિકનો જન્‍મ તા. ૧પ ઓગસ્‍ટ ૧૯૮૬ ના દિવસે થયેલ. સોમવારે ૩૭માં વર્ષમાં પ્રવેશ કરશે તેણી મૂળ રાજસ્‍થાનના જયપુરના વતની અને ર૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મદદનિશ કલેકટર (પ્રાંત અધિકારી) તરીકે ફરજ બજાવી ચૂકયા છે. હાલ વડોદરા ખાતે પ્રાદેશિક નગરપાલિકા  કમિશનર તરીકે ફરજ બજાવે છે. મો. ૯૯૭૮૪ ૦૮૭૦૮ વડોદરા

(4:01 pm IST)