Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

યુવા પત્રકાર જતીન દતાણીનો જન્‍મદિન

રાજકોટઃ અકિલા પરિવારના યુવા પત્રકાર અને રઘુવંશી યુવા અગ્રણી જતીન દતાણીનો આજે જન્‍મદિવસ છે. તેઓ આજે ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. સોશ્‍યલ મીડિયામાં સતત એકટીવ રહે છે. તેમના જન્‍મદિવસે તેઓને મો.૯૮૯૮૪ ૮૫૮૧૫, મો.૯૮૨૫૨ ૮૫૮૧૫ ઉપર  અભિનંદનવર્ષા થઈ રહી છે

 

(12:01 pm IST)