Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

લીલા પરિવારની લાડકી રૂહીનો કાલે જન્‍મદિવસ

રાજકોટ,તા.૪: રૂહી ચિરાગભાઇ લીલા કાલે તા.૫ ફેબ્રુઆરીના રોજ બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. રૂહીના જન્‍મદિને મમ્‍મી હેતલબેન, દાદા ધીરજભાઇ, દાદી શારદાબેન, ભાઇ દક્ષ તથા ફઇ-ફુવા નીલમબેન સંજયભાઇ સોજીત્રાએ અગાઉથી જ શુભેચ્‍છા પાઠવી છે.

 

(3:48 pm IST)