Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વડિયાના પ્રેસ પ્રતિનિધિ ડો. કિરીટ જોટવાનો જન્‍મદિવસ

વડિયા, તા.૧: અમરેલી જિલ્લાના વડિયાની શ્રી સુરગવાળા હાઈસ્‍કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સાથે અમરેલી જિલ્લાના પ્રિન્‍ટ મીડિયાના પ્રેસ પ્રતિનિધિ અને વડિયા કુંકાવાવ તાલુકા ભાજપના મીડિયા સેલ ના કન્‍વીનર, અમરેલી જિલ્લા ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ તરીકે સેવા આપતા ડો.કિરીટ જોટવાનો આજે ૪૨મો જન્‍મદિવસ છે ત્‍યારે તેમના વિશાળ મીત્ર સર્કલ અને સગા સબંધીઓ માંથી તેમના મોબાઈલ નં.૯૮૯૮૪૬૭૯૯૯ પર શુભકામના વર્ષી રહી છે.

(11:51 am IST)