Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગુજરાત કોંગ્રેસના સુકાની જગદીશ ઠાકોરનો જન્‍મદિન

રાજકોટ : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પાટણના પૂર્વ સાંસદ શ્રી જગદીશ ઠાકોરનો જન્‍મ ૧૯પ૭ ના વર્ષની ૧ જુલાઇએ થયેલ આજે ૬૬ માં વર્ષના દ્વારા ખટખટાવ્‍યા છે. તેઓ દહેગામના ધારાસભ્‍ય તરીકે પણ રહી ચુકયા છે. સંગઠનના અનુભવી અસરકારક વકતા છેપ્રદેશ કોંગ્રેસનું સુકાન સંભાળ્‍યા બાદ પાર્ટીમાં નવુ જોમ લાવ્‍યા છે.

મો.૯૮રપર ૪પ૩૦૦ અમદાવાદ

(1:43 pm IST)