Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

નિવૃત પોલીસ અધિકારી લઘધીરસિંહ રાણાનો જન્મદિવસ

રાજકોટઃ રૃરલ પોલીસમાં ૩૯ વર્ષ સવા બજાવનાર નિવૃત પોલીસ અધિકારી શ્રી લઘધીરસ્િંાંહ રાણાનો આજે જન્મદિવસ છે તેઓએ જીવનાના ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજકોટ રૃરલ પોલીસમાં આસી.સબ ઇન્સપેકટર તરીકે પ્રથમમેડલ મેળવેલ મુળ લીંબડી તાલુકાના ભલગામડા ગામના નિવાસી શ્રી એલ.વી.રાણાએ ફરજ દરમ્યાન અનેક મેડલો મેળવ્યા હતા. તેઓને જન્મદિવસે મો. ૯૯૨૫૧ ૪૮૮૪૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:48 pm IST)