Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અખિલ ભારતીય યદૂવંશી મહાસભાના પ્રમુખ વિક્રમ બોરીચાનો જન્‍મદિન

રાજકોટઃ અખિલ ભારતીય યદ્‌વંશી મહાસભાનાં શહેર પ્રમુખ વિક્રમ બોરીચાનો આજે જન્‍મદિવસ છે. તેઓ નાની ઉંમરમાં હિન્‍દી ફિલ્‍મ ‘‘મક્કડ જાલ''માં પણ પ્રોડકશન હેડ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. આહીર સમાજના આગવું સ્‍થાન ધરાવે છે. વિદ્યાર્થી ૃસેનામાં પ્રમુખ પણ રહી ચૂકયા છે. હાલમાં તે ચાઇલ્‍ડ ડેવલોપમેન્‍ટ કંપની લાઇટ એકેડમીના મેનેજીંગ ડિરેકટર છે. તેમજ ક્રાઇમ પત્રિકા ન્‍યૂઝનાં સહતંત્રી તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તેઓ જીવનના ૩૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. મો. ૮૮૬૬૮ ૮૨૭૦૦

(10:54 am IST)