Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

જુનાગઢઃ એસ.પી.ચિંતનભાઇ તેરૈયાનો જન્‍મ દિવસ

જુનાગઢ : એસ.પી.ચિંતનભાઇ તેરૈયાનો આજે જન્‍મ દિવસ છે રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સહિતના વી.આઇ.પી.ઓ.ની  સુરક્ષાની ફરજ બજાવતા ચિંતનભાઇ તેરૈયા હાલ હૈદરાબાદ ખાતે આઇ.પીએસ.ની ખાસ તાલીમમાં છે.

કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા એસ. પી. ચિંતનભાઇને તેમના જન્‍મ દિવસ સબબ મો. ૯૦૪૮૪ ૬૪૦૪૧ ઉપર શુભેચ્‍છકો દ્વારા અભિનંદનનો વરસી રહેલ છે.

(1:29 pm IST)