Gujarati News

Gujarati News

News of Saturday, 11th March 2023

ધારીના યુવા પત્રકાર ધર્મેશ દવેનો આજે જન્‍મ દિવસ

જુનાગઢ તા. ૧૧ :.. ધારીના યુવા પત્રકાર ધર્મેશભાઇ દવેનો આજે જન્‍મ દિવસ છે.

ધારીના નીડર અને બાહોશ પત્રકાર તરીકે તેઓ નામના ધરાવે છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે રાજકીય અગ્રણીઓ, સાધુ-સંતો, બહોળા મિત્ર મંડળ તરફથી તેમના મોબાઇલ નંબર ૯૪૦૮૧ ૯૬પ૯પ ઉપર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

(4:06 pm IST)