Gujarati News

Gujarati News

News of Saturday, 11th March 2023

વ્રજનો જન્‍મદિન

રાજકોટઃ શહેરના પૂર્વ વિભાગમાં તલાટી તરીકે ફરજ બજાવતા વિશાલ ટાટમીયાના પુત્ર વ્રજનો આજે જન્‍મદિવસ છે. આજના દિવસે પપ્‍પા વિશાલભાઇ, માતા નિશાબેન, દાદા કાનજીભાઇ, દાદી મધુબેન, ફઇ ફુવા ચંદાબેન, સેજલબેન, પ્રશાંતભાઇ, મિતભાઇ તથા ભાઇ જયે વ્રજને શુભેચ્‍છા પાઠવી છે

(4:10 pm IST)