Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

સુરતના નાયબ મ્યુ.કમિશનર ધવલ પંડ્યાનો જન્મદિન

રાજકોટ : સુરત મહાનગરપાલિકાના નાયબ કમિશનર ધવલ કે. પંડ્યાનો જન્મ ૧૯૭૭ના વર્ષની ૧૪ માર્ચે થયેલ. આજે ૪૭માં વર્ષની કેડીએ કદમ માંડ્યા છે. મુળ ખેડા જિલ્લાના વતની છે.

ભૂતકાળમાં રાજકોટમાં સીટી મામલતદાર, ગાંધીનગરમાં નાયબ કલેકટર, રાજપીપળામાં પ્રાંત અધિકારી, નર્મદા પ્રોજેકટમાં ખાસ જમીન સંપાદન અધિકારી, વડોદરાની એસ.એસ.જી. સરકારી હોસ્પિટલમાં વહીવટી અધિકારી તેમજ વડોદરામાં ડે.મ્યુ. કમિશનર રહી ચુકયા છે. (૨૨.૨૨)

 મો.નં. ૯૪૨૮૫ ૬૨૧૭૨ સુરત

(1:40 pm IST)