Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જુનાગઢના ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયોનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪ :.. જુનાગઢના ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયાનો આજે જન્‍મ દિવસ છે.

અગ્રણી ઉદ્યોગપતિ અને કોર્પોરેટર તરીકે અને ધારાસભ્‍ય તરીકે તાજેતરમાં જંગી બહુમતીથી ચૂંટાયેલ સંજયભાઇ અત્‍યંત સરળ સ્‍વભાવના છે તેઓ જૂનાગઢના વિકાસ અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સતત પ્રયત્‍નશીલ રહ્યા છે એવા કર્મઠ કાર્યકર અને ધારાસભ્‍યને જન્‍મ દિન નિમિતે શુભેચ્‍છકો મો. ૯૮રપ૦ ૮ર૦૧૦ ઉપર અભિનંદન વર્ષા કરી રહ્યા છે.

(1:41 pm IST)