Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

હેપી બર્થ-ડે ધર્મદીપસિંહ

રાજકોટ તા. ૧૪: ક્ષત્રિય પરિવારના ધર્મદીપસિંહ એચ. વાળાનો આજે જન્‍મ દિવસ છે. ૧૬માં વર્ષમાં મંગલ પ્રસંગે પિતા હિતેન્‍દ્રસિંહ વાળા માતા-હર્ષાબા, દાદીમા બાશ્રી મયાબા, દાદા મહિપતસિંહજી (નિવૃત પોલીસ), બહેનબા મૃગેશ્‍વરીબા, ભાઇ દિવ્‍યદીપસિંહ, કાકા-કાકી તથા સમગ્ર વાળા પરિવારે જન્‍મ દિવસની શુભકામનાઓ પાઠવી છે.

(4:00 pm IST)