Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

વડોદરા જિલ્લા કલેકટર એ.બી. ગોરનો જન્‍મદિન

રાજકોટ-અમદાવાદના પુર્વ અધિક કલેકટર

રાજકોટ : વડોદરાના જિલ્લા કલેકટર અતુલ બી. ગોરનો જન્‍મ ૧૯૬૪ના વર્ષની ૧૬ માર્ચે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૦૨ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં વાહન વ્‍યવહાર કમિશનર કચેરીમાં ઓ.એસ.ડી. રાજકોટ અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર, ઔડામાં સી.ઇ.ઓ. વગેરે સ્‍થાનો પર રહી ચુક્‍યા છે. મો ૯૯૭૮૪ ૦૬૨૨૪ વડોદરા.

(11:55 am IST)