Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

જુનાગઢની રિવા તેરૈયાનો જન્‍મદિવસ

જુનાગઢ, તા. ૧૭ :  જુનાગઢના યુવા પત્રકાર કલ્‍પિતભાઇ ડી. તેરૈયા અને શ્રીમતી અંવતિકાબેનને ત્‍યાં જન્‍મેલ રિવાનો આજે સાતમો જન્‍મદિવસ છે. રિવા સાતમાં વર્ષમાં  પ્રવેશ કરી રહી છે ત્‍યારે તેના પિતા ના મો. નં. ૯ર૬પ૯ ૯૧૦૩૩ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(12:18 pm IST)