Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

નાણા ખાતાના અધિક સચિવ એસ.છાકછુઓકનો જન્‍મદિન

રાજકોટઃ રાજય નાણા વિભાગમાં અધિક સચિવ (બજેટ) તરીકે કાર્યરત કુ.સૈદિનગ્‍યુઇ  છાકછુઓકનો જન્‍મ તા.૧૮ માર્ચ ૧૯૮૧ ના દિવસે આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છ.ે તેણી મુળ મિઝોરમના વતની અને ર૦૦૮ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. ભૂતકાળમાં મોરબીમાં મદદનીશ કલેકટર નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લીમાં જિલ્લા કલેકટર રાજયમાં સ્‍ટેમ્‍પ ડયુટી અધિક્ષક ગુજરાત ઉર્જા એજન્‍સીમાં નિયામક વગેરે પદ પર કામગીરી કરી ચુકયા છ.ે

ફોન નં.૦૭૯-ર૩રપ૦૬૪૦

મો.૯૯૭૮૪ ૦૮૩૧૯ ગાંધીનગર

(12:57 pm IST)