Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્યનો જન્મદિન

રાજકોટ : ગાંધીનગરના જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યનો જન્મ ૧૯૮૨ના વર્ષની તા. ૨૦ જુલાઇએ થયેલ આજે ૪૦માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મુળ હરિયાણાના વતની અને ૨૦૦૯ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.  ભૂતકાળમાં અમરેલીના રાજુલામાં પ્રાંત અધિકારી, આણંદ અને વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, ખેડામાં કલેકટર, અમદાવાદ મહાનગરપાલિકામાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૯૦૩૦

મો. ૯૯૭૮૪ ૦૬૨૦૯. ગાંધીનગર

(10:19 am IST)