Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ધ્રોલ તાલુકા કોંગ્રેસના અગ્રણી જયેન્દ્રસિંહનો જન્મ દિન

ધ્રોલ તા. રરઃ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને સેવાભાવી ખેંગારકા ગામ રહીશ જયેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મ દિન છે. તેમને જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા શુભેચ્છકો દ્વારા જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:51 am IST)