Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

યુવા બિલ્‍ડર અશોક નરેન્‍દ્રભાઈ સોલંકીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ બિલેશ્વર હાઈટ્‍સના માલિક અને જાણીતા યુવા બિલ્‍ડર એવા શ્રી અશોક નરેન્‍દ્રભાઈ સોલંકીનો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૨૪ વર્ષ પૂર્ણ કરી ૨૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓએ ખૂબ જ નાની ઉંમરમાં બિલ્‍ડીંગના વ્‍યવસાય ક્ષેત્રે મોટુ નામ ધરાવે છે. મોરના ઈંડા ચીતરવા ન પડે આ સૂત્રને અશોકભાઈએ યથાર્થ ઠેરવ્‍યુ છે. તેઓ ચોટીલા સ્‍થિત આપાગીગા ઓટલાના શ્રી નરેન્‍દ્રબાપુના પુત્ર છે. તેઓને જન્‍મદિવસે પરીવારજનો મિત્રવર્તુળ તરફથી મો. ૯૯૨૪૯ ૧૪૫૯૩ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(11:06 am IST)