Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

‘ગ્રીમકો’ ના મેનેજીંગ ડીરેકટર અનિલ પ્રજાપતિનો જન્મદિન

રાજકોટ : ગુજરાત સ્ટેટ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર કાર્યરત અધિક કલેકટર ડો. અનિલ પ્રજાપતિનો જન્મ તા. ૩૧ જાન્યુઆરી ૧૯૭૪ ના દિવસે થયેલ. આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં સુરેન્દ્રનગરમાં અછતના ડે. કલેકટર, શહેરી વિકાસ મિશન કચેરીમાં ઝોનલ મેનેજર રહી ચૂકયા છે. આંતરરાષ્ટ્રીય હીરાસર ઍરપોર્ટ નિર્માણ માટે જમીન સમાધાનની કામગીરીમાં મહત્વનું યોગદાન આપેલ. મુળ મહેસાણા પંથકના વતની છે. આ અગાઉ જી. આઇ. ડી. સી. માં ઓ. ઍસ. ડી. પદે હતાં.

ફોન નં. ૦૭૯ ર૩રર૭૦૬૭
મો. ૯૮ર૪૦ ૦૯૬૧પ ગાંધીનગર 

(11:52 am IST)