Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પટેલ જવેલર્સવાળા વિશાલભાઇ દોંગાનો જન્મ દિવસ : ૩૪ મું બેઠું

રાજકોટ તા. ૧૦ : સોના જેવો ચળકાટ ધરાવતા સરળ સ્વભાવના અને મવડીમાં ૩૪ વર્ષથી પટેલ જવેલર્સ નામથી પેઢી ધરાવતા વિશાલભાઇ દોંગાનો આજે જન્મ દિવસ છે. ૧૭ વર્ષથી જવેલર્સના બીઝનેશ સાથે સંકળાયેલા હોય લોકોને વિશ્વાસ સંપાદીત કરી સારી શાખ ઉભી કરી છે. સફળ જીવનના ૩૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આજે જન્મ દિવસે તેઓને મો.૯૧૩૩ ૨૨૪૭૪ ઉપર સગાસ્નેહી, મિત્રો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:31 am IST)