Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સહકાર ગ્રુપવાળા ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઇ ખાટડી)નો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૨૧ : સહકાર ગ્રુપના માધ્‍યમથી અવિરત સેવા સેવાપ્રવૃત્તિ ધમધમાવતા ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઇ ખાટડી) નો આજે જન્‍મ દિવસ છે. કોરોના લોકડાઉન સમયે જરૂરતમંદ પરિવારોને ઘરે ઘરે ભોજન પહોંચતુ કર્યુ હતુ. નિરાધાર દિકરીના લગ્ન, રકતદાન કેમ્‍પ, સર્વરોગ નિદાન કેમ્‍પના આયોજનો થકી લોકસેવા કરતા પિન્‍ટુભાઇ ખાટડીએ નાની ઉંમરમાં લોકસેવાના માધ્‍યમથી અનેરી લોકચાહના હાંસલ કરી છે. આજે જન્‍મ દિવસે તેઓને મો.૯૭૧૪૩ ૧૧૧૧૧ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.
 

(11:44 am IST)