Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

જુનાગઢ રાજગોર સેવા સંઘના યુવા પ્રમુખ ચેતનભાઇનો જન્મ દિવસ

જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સક્રિય સભ્ય અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ જુનાગઢ વિભાગના યુવા પ્રમુખ ચેતનભાઇ દિનેશભાઇ દવેનો આજે જન્મ દિવસ છે. સમાજ સેવામાં દિવસ-રાત જોયા વગર સમાજ સેવા માટે હમેશા તત્પર રહેતા ચેતનભાઇને જન્મ દિવસે નિમિતે તેમના શુભેચ્છકો મો. નં. ૯૭ર૪૭ ૪પ૮૪૩ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:16 pm IST)