Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જુનાગઢ બ્રહ્મસમાજના સેવાભાવી હસુભાઇ જોષીનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૬ : જુનાગઢ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના ટ્રસ્‍ટી હસુભાઇ જોષીનો આજે ૬૭મો જન્‍મદિવસ છે. સમાજ સેવા માટે હંમેશા તત્‍પર રહેતા અને આ ઉમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્‍ફૂર્તિ ધરાવતા એવા સેવાભાવી હસુદાદાને આજે જન્‍મદિન નિમિતે તેમના શુભેચ્‍છકો મોનં.૯૩૭૬૬ ૪૧૧ર૧ ઉપર શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(3:39 pm IST)