Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રાજકોટ ના મદદનીશ સરકારી વકિલ રક્ષિત વી. કલોલાનો આજે જન્‍મ દિવસ

 રાજકોટ ડીસ્‍ટ્રીકટ કોટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા  રક્ષિત વી.ક્‍લોલાનો આજ રોજ તા. ૨૭/૦૫/૨૦૨૨ના રોજ જન્‍મ દિવસ છે. જેમના જીવનરૂપી સફરમાં ૪૩ માં વર્ષે માં પ્રવેશેલ છે. નાનપણ થી જ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સાથે જોડાઈ સંઘની અનેક વિધ શાખાઓમાં કાર્યરત રહી અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદમાં વિદ્યાર્થીઓનું નેતળત્‍વ કરી અને આંદોલનો કરી અનેક પ્રશ્‍નોને વાચા આપી છે. ભૂકંપ સમયે રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘની સેવા ભારતી સંસ્‍થામાં ત્રણ વર્ષ પુર્ણ સમય કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારીઓ તિભાવી છે. તેમજ હાલમાં હીન્‍દુ જાગરણ મંચના અધ્‍યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહયા છે. તેઓ મદદનીશ સરકારી વકીલ તરીકે રાજકોટ ખાતે છેલ્લાં ૧૦ વષ થી ખુબ જ પ્રતિષ્‍ઠાપુર્વકની ફરજ બજાવી રહયા છે. તેમજ છેલ્લાં ૧૦ વષષમાં અનેક રાજકોટના અનેક ચકચારી કેસોમાં આરોપીઓને સજા અપાવીને સરકાર તરફે ખુબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. બાર એસોસીએશન ની ચાલુ વષ ની ચુંટણીમાં પણ ખુબ જ વ્‍યુહાત્‍મક રીતે કામગીરી કરેલી. જેને લીધે વકીલઆલમમાં ખુબ જ બહોળી પ્રસિધ્‍ધી મેળવેલી. આજે તેમના જન્‍મ દિવસ નીમીતે તમામ મિત્રો, તોહીઓ, સગા વ્‍હાલાઓ તેમજ સામાજિક આગેવાનો દ્રારા ચોમેર થી તેમના મો. નં. ૯૪ર૬ર ૬૮૬૮૫ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે.

(3:13 pm IST)