Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સાવર કુંડલાના યુવા એડવોકેટ સાહિલભાઇ ચૌહાણનો જન્મદિન

સાવરકુંડલા : યુવા એડવોકેટ સાહિલભાઇ ચૌહાણનો આજે જન્મ દિવસ છે તેઓ ર૯  વર્ષ પુર્ણ કરી ૩૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. મુસ્લીમ અગ્રણી યુસુફભાઇ નાની ઉમરથી સામાજિક ક્ષેત્રે સેવાઓ બજાવી રહેલ છે. અને વિદ્યાર્થીઓને જરૂરી અને પુરતું માર્ગદર્શન આપ્યું અને આપતા આવે છે તેમના જન્મ દિવસે વકીલ મિત્રો સગા સબંધી અને વર્તુળો શુભેચ્છા તેમનો મો. નં. ૯૪ર૯૮ ૭૮૬૭૧ ઉપર મળી રહી છે.

(12:58 pm IST)