Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

શિક્ષણ ખાતાના નાયબ સચિવ રોનક મહેતાનો જન્‍મદિન

રાજકોટ : રાજ્‍યના શિક્ષણ વિભાગમાં નાયબ સચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારી શ્રી રોનક એમ.મહેતાનો જન્‍મ તા. ૧૩/૭/૧૯૭૦ના દિવસે થયેલ. આજે જીવનના ૫૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ચૂંટણી પ્રભાવ, નાગરિક પુરવઠા વિભાગ વગેરેમાં કામગીરી કરી ચૂક્‍યા છે. તેઓ હાલ ઉચ્‍ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.

ફોન નં. -૦૭૯-૨૩૨૫૧૩૨૩

મો. ૯૯૭૮૪ ૨૭૮૭૯ ગાંધીનગર

(10:17 am IST)