Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વોર્ડ નં. ૧૪ ના કોંગ્રેસ પ્રમુખ બીજલભાઇ ચાવડીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ : શહેર કોંગ્રેસના વોર્ડ નં. ૧૪ પ્રમુખ તેમજ માલધારી સમાજના અગ્રણી બીજલભાઇ ચાવડીયાનો આજરોજ ૩૭ મો જન્મ દિવસ છે તેઓએ અગ્રણી ૩૭માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે.આજે તેઓના જન્મદીને કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન પ્રવિણભાઇ સોરાણી સહિતના આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો તથા મિત્રો, પરિવારજનો દ્વારા મો. ૯૦૩૩૧ ૮૮૮૮૮ પર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.

(3:10 pm IST)