Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વેદાંત મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ડો.સંદીપ હરસોરાનો જન્મદિવસ

રાજકોટઃ શહેરની આધુનિક અને ખુબજ  પ્રખ્યાત, વેદાંત મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનાં ચીફ ઈન્ટેન્સીવિસ્ટ, ડો.સંદીપભાઈ હરસોરાને આજે જન્મ દિવસ છે. તેઓને જન્મદિવસ પરિવારજનો, મિત્ર વર્તુળ, તબીબોએ શુભેચ્છા પાઠવી છે. મો.૯૬૨૪૮ ૮૮૮૭૯

(11:33 am IST)