Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

આટકોટના પોલીસ કર્મચારી નરેન્દ્રભાઇનો જન્મદિન

કોટડા સાંગાણી : આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેન્દ્રભાઇ પીઠાભાઇ બાબરીયાનો આજે જન્મદિન છે.તેઓ પોલીસ કર્મચારી તરીકે ૧૦ વર્ષથી ફરજ બજાવે છે. નરેન્દ્રભાઇ જીંદગીના ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧ વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. ધાર્મિક કામોમાં અને સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમના મો. ૯૯૦૪૬ ૭પ૧૬ર ઉપર જન્મ દિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

(11:35 am IST)