Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જેતપુરના ડો.પ્રિયવત જોષીનો આજે જન્મદિવસ

નવાગઢઃ લાયન્સ ઈન્ટરનેશનલના પૂર્વે ગર્વનરને  માસ્ટર ઓફ સર્જન ડો.પ્રિયવત  જોષીનો આજે જન્મદિન છે.

લાયનવાદ એ સેવા કરવાનુ બેસ્ટ માઘ્યમ છે તેવુ કાયમ માનતા ડોકટર જોષી સેવાને જ પરમધર્મ માને છે ને જયાર થી પોતાના અર્ધાગિની ડો.બકુલાબેનનો સંગાથ છુટયો છે ત્યારથી તો જાણે પોતાને લોકસેવા કાજે સર્મપિત કરી દીધા છે.  ડોકટરના પ્રોફેશનમાં તકનિકી રીતે અનેક સિઘ્દ્યિ ઓ ને વરેલા તથા પ્રખર લાયનવાદી ના કારણે અનેકો ખીતાબો દેશને દરિયાપાર થી મેળવી ચુકેલા લાયન ઈન્ટરનેશનલના કિ પર્સન ડો. પ્રિયવત જોષીને આજના તેઓને જન્મદિને તેમના મો.નં. ૯૮૨૫૨૨૦૯૯૨ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(2:21 pm IST)