Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

લોધીકાના પોલીસ કોન્સ્ટેબલ લગ્ધીરસિંહનો જન્મદિન

ખીરસરા, તા. ૧૬ :  લોધીકા પોલીસ સ્ટેશન ના ડી-સ્ટાફ કોન્સ્ટેબલ લગ્ધીરસિંહ બી. જાડેજાનો આજે જન્મદિવસ છે.

પડધરી તાલુકાના રાદડ ગામના ભીખુભા જાડેજાના પુત્ર લોધીકા પોલીસ સ્ટેશન ડી-સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લગ્ધીરસિંહ જાડેજાને જન્મદિવસની શુભેચ્છા તેના મો. ૯૬ર૪ર ૮પ૪પ૪ ઉપર મળી રહી છે.

(11:41 am IST)