Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ધોરાજી તાલુકા યુવા ભાજપ મહામંત્રી પ્રતાપસિંહનો જન્મદિન

ધોરાજીઃ તાલુકા યુવા ભાજપના મહામંત્રી તેમજ રાજપુત કરણી સેના પ્રમુખ પ્રતાપસિંહ ચુડાસમાનો આજે જન્મદિન છે. પ્રતાપસિંહના જન્મદિવસે પરીવારના સભ્યો તથા મિત્રમંડળ, સગા, સ્નેહીજનો તેમની મો. ૮ર૦૦૭પપપ૧૦ ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

(12:42 pm IST)