Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

યુવા પત્રકાર વકાર બ્લોચ સકલૈનીનો જન્મદિવસ

રાજકોટ, તા. ૧૯ :  યુવા પત્રકાર હેલ્લો ઇન્ડીયાના એડીટર અને સોશ્યલ અપડેટના માલીક/ પ્રકાશક તથા રાજકોટ ઇસ્લામીક અપડેટ વેબ ચેનલના એડીટર વકાર બ્લોક સકલૈનીનો આજે જન્મદિવસ વકાર બ્લોચ સકલૈનીએ સોશ્યલ મીડિયામાં રાજકોટ ઇસ્લામીક અપડેટની સ્થાપના કરી રાજકોટના મુસ્લિમ સમાજને પ્રચાર અને પ્રસાર માટેનું એક અલગ માધ્યમ આપ્યું છે. આજે તેમના જન્મદિવસ નીમિતે ઠેરઠેર થી તેમને મુબારકબાદી મળી રહી છે.

(3:29 pm IST)