Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

દિપેશ પરમારનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ કુમાર હેર સલૂન વાળા અને પડધરી તાલુકા ભાજપ અગ્રણી સામાજિક કાર્યકર શ્રીદિપેશ પરમારના જન્‍મદિવસે મો. ૯૮૯૮૭ ૭૩૭૧૮ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે. 

(4:25 pm IST)