Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

પ્રમુખ યુવરાજસિંહ ઝાલાનો કાલે જન્મદિન

વોર્ડ નં.૧૨ યુવા ભાજપ

રાજકોટઃ ક્ષત્રિય સમાજના  યુવા નેતા વોર્ડનં.૧૨ના યુવા ભાજપ પ્રમુખ યુવરાજસિંહ ઝાલાનો આવતીકાલે ૩૦મો જન્મદિવસ છે. તેઓ વિવિધ  સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. મો.૯૯૦૪૬ ૭૪૯૯૯

(3:21 pm IST)