Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ગાંધીનગર પ્રાદેશિક નગરપાલિકા વડા ડી. કે. પારેખનો જન્‍મદિન

રાજકોટ તા. ૧૩: નગરપાલિકાઓની પ્રાદેશિક કચેરી ગાંધીનગરના કમિશનર શ્રી ડી. કે. પારેખનો જન્‍મ તા. ૧૩ જાન્‍યુઆરી ૧૯૬૪ના દિવસે થયેલ આજે પ૯માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે તેઓ મુળ કચ્‍છના વતની અને ર૦૦૯ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી ડી. કે. પારેખ ભૂતકાળમાં જામનગરમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશ્‍નર પોરબંદરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વેરાવળ, સોમનાથમાં પ્રાંત અધિકારી, જુનાગઢ, નગરપાલિકામાં ચીફ ઓફીસર, ગુજરાત રક્ષાશકિત યુનિવર્સિટીમાં પ્રથમ કુલપતિ, રાજયમાં રોજગાર અને તાલીમ નિયામક, સુરત અને પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૮૮૩૬ ગાંધીનગર.

(3:26 pm IST)