Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અમદાવાદ દૂરદર્શનના જયસુખભાઈ સિયાણીનો જન્‍મદિવસ

(ગૌરવ ખત્રી), અમદાવાદઃ અમદાવાદ દૂરદર્શનના જયસુખભાઈ સિયાણીનો ગઈકાલે જન્‍મદિવસ હતો. સ્‍વભાવે એકદમ નિખાલશ અને હંમેશા સૌને મદદરૂપ થતા એવા જયસુખભાઈ પર શુભેચ્‍છા વરસી રહી છે.(મો.૯૮૨૫૭ ૧૪૮૧૨)

(2:33 pm IST)