Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પૂજાબેન માણેકનો આજે જન્મદિન

રાજકોટ તા. ર૪ :.. રઘુવંશી 'મધુસુદન બેંગ્લસ' ના વેપારી ઉદયભાઇ માણેકના ધર્મપત્ની ચિ. પુજાબેનનો આજે તા. ર૪ ના જન્મ દિવસ છે. આ પ્રસંગે

મધુસુદનભાઇ માણેક એમનો જન્મ દિવસ પ્રસન્તા પૂર્વક અને આનંદથી પસાર થાય એવા આશીર્વાદ પાઠવેલ છે.

(3:44 pm IST)