Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સાવરકુંડલાના પત્રકાર સોહિલ શેખનો જન્મદિન

સાવરકુંડલાઃ પત્રકાર સોહિલ શેખનો આજે જન્મદિવસ છે. તેઓ માનવસેવા માટે રાજકીય ક્ષેત્રે ઝંપલાવીને સમાજના છેવાડાના માનવીની સમસ્યાનું નિવારણ કરવા માટે જહેમત ઉંઠાવે છે. યુવા સિપાઇ સમાજના ઉંપપ્રમુખ તરીકે પણ સમાજના નાના મોટા પ્ર‘ો ઉંકેલવા તત્પર છે. સાહિલ શેખ જીવનના ર૯ વર્ષ પૂર્ણ કરીને ૩૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. તેમને જન્મદિવસની શુભેચ્છા તેમના મો. નં. ૭૬૯૮૮ પ૦૩૧૩ ઉંપર મળી રહી છે.



 

(11:10 am IST)