Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

અખીલ ભારતીય કોળી સમાજ જીલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઇ ચૌહાણનો જન્મદિન

જેતપુર : વ્યસન મુકતીની ઝુંબેશ ચલાવનાર વિજયભાઇ ચૌહાણનો આજે જન્મ દિવસ છે.

તેઓ અખીલ ભારતીય કોળી સમાજ જીલ્લા ઉપાધ્યપક્ષ તરીકે સેવા બજાવે છે. ઉપરોકત માંધાતા સંગઠન જેતપુરની સ્થાપના કરેલ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઇ સમાજ સેવાની કામગીરી કરે છે સમાજમાં કુરીવાજો તેમજ વ્યસન મુકતી કરાવવામાં યુવાનોમાં જાગૃતિ લાવી રહ્યા છે. તેના જન્મદિવસે મો. નં. ૯૯૧૩૬ ૦૬૬૬૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:51 pm IST)