Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

માંધાતા ગ્રુપ કોળી સમાજના પ્રભારી કિશોરભાઇ બારૈયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૭ : માંધાતા ગ્રુપ કોળી સમાજના પ્રભારી કિશોરભાઇ વેલજીભાઇ બારૈયા (મો.૯૩૨૮૦ ૩૨૮૫૮) નો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના પપ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તળપદા કોળી ઉદ્યોગ વેપાર વિકાસ સમિતિ રાજકોટના જિલ્લા મંત્રી તેમજ યુવા કોળી સમાજ રાજકોટ શહેર મહામંત્રી પદે સેવા આપેલ છે. રાજકોટ કોળી સમાજ વોર્ડ નં. ૧૮ ના મંત્રી તથા શ્રી ભવાની ગરબી મંડળ મારૂતિનગરના સંચાલન પ્રમુખ તરીકે ૨૧ વર્ષથી કાર્યરત છે. આજે જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(11:36 am IST)