Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સદરના જાણીતા વેપારી જયસુખલાલ ચગનો આજે જન્મદિવસ

રાજકોટઃ અહિંના સદર બજારની જાણીતી પેઢી મોદી મગનલાલ ભાણજીના સુપુત્ર જયસુખલાલ ચગનો આજે તા.૨૯ના જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬માં વર્ષમાં પ્રવેશી રહયા છે. જયસુખલાલને જન્મદિવસની અગાઉથી શુભેચ્છાઓ મળી રહી છે. મો.૯૦૨૩૬ ૪૭૦૯૯

(11:10 am IST)